7.Alternating Current
hard

આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ $R =2.0\, \Omega$ મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, $L =2.0 \,mH$ પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને $e m f\, E =9 \,V $ ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ $'S'$ બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ $'i'$ ..........$A$ હશે.

A

$2.25$

B

$3.0$

C

$3.37$

D

$9.0$

(JEE MAIN-2021)

Solution

Just after the switch is closed, inductor will behave like infinite resistance (open circuit) so the circuit will look like

$i=\frac{9}{R+R}=\frac{9}{4}=2.25$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.